ગીર સોમનાથની રૂપેણ નદીનો પાળો તૂટતાં ગાંગડા ગામમાં ઘૂસ્યા વરસાદી પાણી, તંત્રએ 250 લોકોનું યુદ્ધના ધોરણે કર્યું સ્થળાંતરણ
ઉનાના સુલતાનપુરમાં મધરાતે SDRFનું દિલધડક રેસ્ક્યૂ: ઘરમાં ઘૂસેલા પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોનો આબાદ બચાવ
સોમનાથમાં 100 વર્ષ જૂનો રસ્તો બંધ થવાનો વિવાદ: એક તરફ કલેક્ટરથી હાઈકોર્ટ નારાજ, બીજી તરફ સરકારી વકીલે આપ્યું સુરક્ષાનું કારણ! હવે, 22 જૂન સુનાવણી
સ્વાદ રસિકોને મોજ: હવામાન સાનુકૂળ રહેતા ગીર પંથકની કેસર કેરીની સીઝન લંબાઈ, બમણી આવકથી ગ્રાહકોને ફાયદો