અંક્લેશ્વરના અમરાવતી બ્રિજ નીચે મળેલા બિનવારસી મૃતદેહનો ભેદ ઉકેલાયો, માત્ર એક બાઈકની લાલચે યુવાનને મોતને ઘાટ ઉતારાયો
અંકલેશ્વર જીઆઈડીસીના હેડ કોન્સ્ટેબલ રૂ. 25 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, સાયબર ક્રાઈમે ફ્રીઝ કરેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માંગી હતી લાંચ