વીજ કંપનીની જોહુકમી સામે જંગ: જેતપરમાં ન્યાય માટે આમરણાંત ઉપવાસ પર ઉતરેલ ખેડૂતની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ
જ્યાં સુધી વળતર નહીં, ત્યાં સુધી હટશું નહીં! મોરબીના જેતપરમાં સંતોની સાક્ષીમાં ખેડૂતોએ આદર્યા આમરણાંત ઉપવાસ