સુરત કલેક્ટર કચેરીમાં હાઈ-લેવલ બેઠક : પૂર અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી શરૂ, સફાઈ માટે 4500 કર્મીઓ કામે લાગ્યા
દર વર્ષે પૂર, દર વર્ષે બેઠક! સુરતમાં ખાડી પૂર મુદ્દે મંત્રી કનુ દેસાઈની હાઈ લેવલ મીટિંગ, જનતા હજુ પણ પરેશાન!
પુરના મહાસંકટ વચ્ચે 3900 લોકોનું સ્થળાંતર, કમિશનર બોટ લઈને મેદાને અને પ્રભારી મંત્રી કનુ દેસાઈ દોડ્યા સુરત!
આકાશી આફત વચ્ચે સુરતીઓ બેહાલ: ખાડી પૂરે મચાવી તારાજી, બામરોલી અને લિંબાયતના દ્રશ્યો જોઈ રૂવાડાં ઊભાં થઈ જશે!